હું નથી દોડતો સંપત્તિ પાછળ
નથી તોલતો સબંધોને
સંપત્તિના ત્રાજવે
હું લાગણીભીના સબંધો
ચઢાવું છું મારા માથે
માટે જ દુનિયા કહે છે
મને પાગલ

#પાગલ

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111434035

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now