જીવનમાં તમારી પાસે જે નથી અેને તમારી સામે પ્રસ્તુત કરવામાં લોકો વધારે તત્પર હોય છે અને વધારે પડતું બોલીબોલીને પાગલપન્તી કરે છે. જેનાથી આપણે કયારેક ના તૂટવું જોઈએ, કેમ કે જે એની પાસે નથી એવું કેટલુંય આપણી પાસે હોય છે,અને જે એની પાસે છે એ જ આપણને થોડા સમયમાં વધારે સારું મળી જાય. એટલા માટે દેખાડો કરવામાં પાગલ બનવા કરતાં સમજદારી વધારે સારી. નહિ તો સમય રહતા પાગલપન નો દેખાડો જ ભારી પડી જાય.
#પાગલ