આપડે અલગ પડ્યા ને
ભલે વિતી ગયા હોય વર્ષો એ દોસ્ત
તારે તારો #પરિચય આપવા ની
જરૂર નથી
હું તને તારા કદમો ની
આહટ થી ઓળખી લઉં છું

#પરિચય

Gujarati Thought by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111433413

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now