પરીચય થયો હતો જ્યારે તેમની સાથે
મને મારા હોવાનો અહેસાસ થયો.
એકલતામાં મારી પડછાયો થઈ ફયૉ,
એક મિત્ર મને એવા મળ્યા હતા.
એના માં કોઈ સ્વાર્થ ના હતો,
બસ એનો પ્રેમ જ નિસ્વાર્થ હતો.
ના કોઈ અંહમ ના કોઈ વ્હેમ,
જાણે કે હૂ જ એનો વિસ્વાસ હતો.
સુખદુઃખ માં સાથ હતો એનો,
જાણે એના પ્રેમ નો ભાગીદાર હું એક જ હતો.
આ પરિચય નહીં આ તો બસ પ્રેમ હતો એનો,
હાથ માં હાથ હતો બસ એજ તો મારો વિશ્વાસ હતો ..@