થાય છે કે મારો મોટો પરિચય આપું!
તો લો, હું છું ચિદાનંદરૂપ:શિવોહમ્ .
પણ આટલું કહેતામાં તો કેટલી ય એષણાઓ સાંભરી આવી, ત્યારે લાગ્યું કે આપણો પરિચય એટલે અધૂરી દાસ્તાન.

વર્ષા શાહ

#પરિચય

Gujarati Thought by Varsha Shah : 111433020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now