#પરિચય સૌનો હોય છે અલગ,
ને વળી કહેવાનો હોય છે અલગ,
આત્મા તો સદાનો રહે એક,
#પરિચય દેહનો હોય છે અલગ,
#પરિચય સ્વનો પણ હોય અધૂરો,
પારકાની લાગણીનો હોય છે અલગ,
ચહેરા મહોરા ઉકેલવા છે અઘરા,
#પરિચય શબ્દનો હોય છે અલગ,
#પરીચયે તો પાંગરે પ્રેમ, પણ..
મજા #બ્લાઈન્ડની હોય છે અલગ.
I'mr.White 👽
For👑Always Happy❤️