માણસનો સાચો પરિચય મેળવવો હોય તો
તેની છાતીમાં ઝાંકીને
તેના હ્દયમાં ડોકિયું કરવું પડે કે
ત્યાં શું છુપાયેલું છે ?!
----અર્જુનસિંહ .કે.રાઉલજી
#પરિચય

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111432859

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now