#પરિચય

પરિચય ક્યાં છે, પડદો હટાવી જુઓને,
રાગદ્વેષ ભર્યા મનને, તમે હટાવી જુઓને;

તર્ક ની તકરાર છે, બુધ્ધિ ગમ્ય પરોક્ષપણે,
અપરોક્ષ અનુભૂતિમાં દિલ મિટાવી જુઓને ;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111432749

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now