એ જિંદગી, હવે ન કર વર્તન અમારી સાથે માતા-પિતા જેવું,
એ રાખે એક આંખમાં પ્રેમ અને એક આંખમાં ગુસ્સો,
તું પણ છે એમના જેવી,
સમસ્યા(ગુસ્સો)આપે અને ઉકેલ (પ્રેમ) પણ!

Gujarati Shayri by Maitri Barbhaiya : 111432747

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now