સદભાવના કેળવીને, સભ્યતાથી વર્તન કરીએ,
માનવ છે , માનવતાનું, જરા આવર્તન કરીએ;

સમદ્રષ્ટિ સમજણ વસુદેવ કુટુંબ ભાવના રાખી,
સહકાર સહયોગ સાથે, અહીં ભદ્ર વર્તન કરીએ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111432741

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now