Gujarati Quote in Motivational by Maitri Barbhaiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નથી આપવો પરિચય કોઈને,
આપશે પરિચય મહેનત અને સફળતા,
જરા આંબવા દો સફળતાના શિખરને,
આવશે ઓળખાણ માટે એ લોકો જે જો‌ઈ ફેરવતા નજર,
સફળ થ‌ઈશુ ત્યારે લોકોએ લીધેલા અબોલા પણ મટી જશે!
#પરિચય

Gujarati Motivational by Maitri Barbhaiya : 111432585
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now