#પરિચય

જોવા મળી આંખો, ને સાંભળવા કાન છે
ચલન ક્રિયા હાથ પગ,સુગંધ પરખે નાક છે

સંકલ્પ વિકલ્પ મન માં,ને તર્ક શક્તિ બુદ્ધિ,
અહં પડદો જીવ ભાવે,આત્મા નિષ્કામ છે;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111432477

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now