તું મને કંઈ કહીશ નહિ
હું પણ તને
કંઈ જણાવીશ નહી
બધું આમ જ ચાલ્યા કરશે
કહ્યા વગર..
રહ્યા વગર..
વરસો બાદ યાદ રહેશે એટલું જ કે
આપણે એકબીજાની
ઘણી નજીક હતા
એક બીજાના થયા વગર.

Gujarati Romance by Chirag Vora : 111432444

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now