બહુ વરસો જુની એક દુવા ફળી,
દિલને છેવટે થોડી કળ વળી ;
મરકે છે એ હોઠ હજી મારા નામથી,
કશેકથી મને એવી અફવા મળી..

Gujarati Shayri by Parmar Narvirsinh : 111432439

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now