જો તમે સમજો તો સમજાવીએ
એક દિલ થી બીજા દિલ ને જોડાઈએ
,,,,, ,,,,,,, ,,,,,,,,,,,, ,,,,,,,, ,,,,,,,,, ,,,,,,,,,,
કોણ છે મુંજ ગરીબનો સથવારો
હાથમાં લખેલી રેખાઓ ને જો વંચાવીએ
,,,,,,, ,,,,,,,,,, ,,,,,,,, ,,,,,,,,,, ,,,,,,,, ,,,,,,,,,,
તમારા પ્રત્યે ની લાગણીઓ ને પોતાના પ્રેમથી દર્શાવીએ
આવો અમ જીવન માં તો પોતાનો પરિચય વર્ણાવીએ
,,,,,,,,,, ,,,,,,,,,,,, ,,,,,,,,, ,,,,,,,,,,,,,,,,, ,,,,,,,,, ,,,,,,,