પરિચય..?
શું આપું દેવોને મંદિરોમાં..
ને
શું આપું ખુદાને મસ્જિદોમાં..
શું અપાશે એ ગુરુસાહેબને ય કશે?

ના,
એ તો સહેજે સરળ છે.

પરિચય..
મને ગમશે, જો થશે એને જ્યાં હું નિઃશબ્દ બનું છું ને રહું છું અવ્યક્ત.!

Gujarati Thought by Riddhi Patoliya : 111432274

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now