પરિચય એ એવી વસ્તુ છે કે જેને આપવી પડે છે પણ યાદરાખજો સ્વભાવ અને વર્તન સારી હોય તો સામે વારાને ખુદ ખબર પડે આપણે કેવા છીએ અપરી નિયત સારી હોય ને સાહેબ તો પરિચય આપવો ના પડે પણ સામે વાળાને ખબર પડી જાય કે આપણો પરિચય કેવો છે કહેવત છેકે " મોરના ઈંડા ચીતરવા નપડે"
#પરિચય