તું મને પસંદતો કરીશ ને
ગાલમાં ખાડા પડે તેવી સ્માઈલ નથી પણ
તારી સાથે હસવા હમેંશા તૈયાર રહીશ
મારો આવજ એટલો બધો સ્વીટ નથી પણ
તને દરેક વાતમાં મારી બકબક ગમશે
તું મને પસંદતો કરીશને
હું એકદમ ફિટ નથી પણ તને ગમે તેવો મેન્ટેનન તો છું
જ ફેશન માં બહુ ગતાગમ નથી પડતી પણ
તું મારુસિમ્પલ અને ફોરમલ લુક પર ફિદા થઇ...
#પરિચય
લી:જયમોદી