હોય છે વેદના હયાતીમાં ઉતરી  જો,
દિલમાં જખ્મો છે ઉંડે ,તું ખોતરી જો;

શ્વાસમાં શ્વસે ઊર્મિઓ પ્રેમની છે એ,
નીતરે લાગણી માં, ભાવે ભીતરી જો;

દર્દમાં હોય છે , ગજબ આહ‌  દોસ્તો,
પામવા  ને, તું   અંતરે,    જોતરી  જો;

મેલી  દે , અંહકારી  તારા  સ્વભાવ ને,
ચેતના માં   જરાક  મન,  ચીતરી  જો;

છે જ  આનંદ  શૂન્ય માં,  સોહં  જોને,
પ્રેમ પ્યાલો  છે પીને ,પચન તું  કરી  જો;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111432219

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now