સરકતું જાય છે,  ના જાણે આમ કેમ,
હું સ્થિર ચૈતન્ય, પરિવર્તન માં છું કેમ?

લાગણીના તાંતણે ,બાંધીશ ક્યાં સુધી,
આખરી મુકામ એનો કબ્રસ્તાન છે કેમ?

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111431926

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now