હું શબ્દ નો દેહ,    સ્વતઃ રહ્યો છું,
ભાવ ના ઉભરા માં,   જ વહ્યો છું;

અકથ્ય છે, વર્ણન વૈખરી માં, મારું,
પશ્યંતિ થી પ્રકાશિત, પૂર્ણ રહ્યો છું;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111431924

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now