==========

સતત....
વહેતું ઝરણું
શબ્દ નું;

નિ: શબ્દ ,
તો નથી, કલરવ,
શબ્દનું;

ઉઠે છે ,
સ્પંદનો હ્દયે,
શબ્દ નું;

ગતિ શીલ,
ચૈતન્ય અનુભૂતિ,
શબ્દનું;

નિ: શબ્દ
નિતાંત અંતર્ગત,
નિ: શબ્દનું


===========

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431915

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now