શબ્દ માં હું , વ્યક્તિત્વ બાંધી ‌ના શકું,
શૃંખલામાં શોભે મર્યાદા આંબી ના શકું;

અમર્યાદ છે અનંત, વિસ્તરણ ધરા પર,
અધર અમૃત વાણી થી,  બાટી ના શકું;


===={}===={}===={}====

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431913

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now