ખ્વાહીશ નો મિજાજ ખૂબસૂરત છે,
જીદાદિલી માં જરાક એ અધૂરી છે;
કમાલ છે ઉમ્મીદ શિખર સર કરવા,
આશિયાનુ પામતી ઈચ્છા અધૂરી છે;
:::::::::::::::::::::::::::::::::::::::::::::
બહું ખર્ચાઈ ગયું , દિલનું નૂર દુનિયાદારી માં,
યારો થોડીક જ કિફાયત, પામવા ને ચાહું છું;
બહુજ અંધકાર ભાસે છે, એકલતા માં મને,
રોશન દિલથી આનંદ સ્વરૂપ જરા ચાહું છું;
::::::::::::::::::::::::::::::::::::::::::::::::