રવિ એ લીધી વિદાય
અને શશી ચડ્યો આકાશ
નિશાચર ભ્રમણ કરે
લઈ ને શિકાર ની આશ
રોજ નવો શિકાર
અને રોજ નવો વિનાશ
પણ શિકાર જો ચાહ ધરે
તો નિશાચર નો થાય વિનાશ
#શિકાર
લી:જય મોદી

Gujarati Poem by Jay Modi : 111431881

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now