#શિકાર

હોંશે હોંશે હરિ મળે, વિશ્વાસ માં,
જપમાળા જપે છે, સોહં શ્વાસ માં;

પ્રપંચ સ્વભાવિક, માયા મહીં મન ના,
મનોલયે પામે શૂન્ય ને ,પ્રચ્છવાસ માં;

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111431827
મોહનભાઈ આનંદ 7 year ago

જય સચ્ચિદાનંદ ..જય સ્વામીનારાયણ

Kaushik Dave 7 year ago

ખૂબ સરસ..જય સચ્ચિદાનંદ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now