કોઇએ કર્યો આંખોથી શિકાર
તો કોઇએ કર્યો દિલથી શિકાર
કોઇએ કર્યો શબ્દોથી શિકાર
પણ અમે તો ખુદ થયા તારા શિકાર
----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#શિકાર

Gujarati Romance by Arjunsinh Raoulji. : 111431826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now