હું ને મારું ,તું ને તારું, અજ્ઞાન જનિત છે,
વિશ્વ કુટુંબ ભાવના, વાસુદેવ જનિત છે;

મારુું છે માટે, મહાભારત હણાયા અનેક,
તારું છે માં તર્યા , ભક્તિ ભાવ વિદિત છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431814

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now