#શિકાર

સ્નેહ સરવાણી ફૂટે છે, ભાવમય આંખો માં,
વિશ્વ પ્રસૃતિ માયિક પ્રપંચ છે , નિગાહો માં;

સંસ્કાર પુંજ સળવળી, જન્મ અવતર્યા અને,
મૃત્યુ મહેબુબા નો શિકાર છે, કાળનીબાહો માં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431809

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now