#શિકાર

અહંકાર વશ પતન જીવ ભાવે જીવન માં,
પંચતત્વોનું પંચી કરણ , જીવન ત્રિગુણ માં;

માયિક શિકાર , દેહાધ્યાસે આત્મચેતના નો,
કર્મબંધનથી ચોર્યાસી ફર્યા જીવ અવગુણ‌માં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431756

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now