Gujarati Quote in Thought by SHILPA PARMAR...SHILU

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#શિકાર
✍🏻દરિયા જેવી આંખો એટલે 'તું'
ને એ દરિયાની ખારાશ એટલે 'હું'
✍🏻ગણિતનું ભા.ગુ.સ.બા નું જ્ઞાન એટલે 'તું'
ને ભગાકાર માં વધતી શેષ એટલે 'હું'
✍🏻મારી સફળતાની ચાવી એટલે 'તું'
ને તારી નિષ્ફળતાનું તાળું એટલે 'હું'
✍🏻મારી મિત્રતાની એકમાત્ર હકદાર એટલે 'તું'
ને તારા હાથની અદ્રશ્ય રેખા એટલે 'હું'
✍🏻અરે,આઝાદ ઉડતું પંછી એટલે 'તું'
ને શકના પાંજરામાં પુરાયેલ 'શિકાર' એટલે 'હું'
💕બસ 'તું' અને 'હું'
હવે બીજું જોઈએ શું.........??💕

FROM
SHILU PARMAR
ખરેખર દિલથી........દિલની વાતો.........

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111431750
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now