ના કોઈ લક્ષ્ય છે મારું, એજ હું લક્ષ્ય છું,
ચૈતન્ય વિલાસ નું સ્ફુરણ એક અલક્ષ્ય છું;

પામી લેવાની પુર્ણતા,વ્યવહારિક અનુભૂતિ,
હું પ્રત્યક્ષ પરોક્ષ અતિતિ, સાક્ષી અક્ષ છું;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now