સ્વપ્નશીલ છું , સ્વૈરવિહારી શબ્દ નું ઘર છું,
અમૃતા છે વાક્ ચેતના, શબ્દની હું સફર છું;
કાળ ગ્રસિત લેખિની પરે, પ્રેમ અકાલ પુરુષ,
પ્રકૃતિ ત્રિગુણાત્મક સર્જન, નાદ હું અફર છું;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431677

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now