કદાચિત દર્દ શબ્દ બની , વહી ના જાય,
આહ બનીને, નિ: શ્વાસ છુટી ના જાય;
પ્રાણ થકી સ્પંદિત ,મુજ ચૈતન્ય હૈયામાં,
નાદ સ્વરૂપ તારી છબી, વછૂટી ના જાય;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431673

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now