Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફર નો આનંદ, તો ગજબ હોય છે,
સાથી હાથ, જ્યારે હાથ માં હોય છે

એકલતા કોરી ખાય, જીંદગી આખી,
સંગત ની રંગત કયારે બાથમાં હોય છે?

કોરુંધાકોર ભાથું બાંધી, ક્યાં ચાલ્યાં,
રસલ્હાણ વસંત ત્યારે સંગાથ હોય છે;

શોધી શકાય નહીં , સરનામું ખૂદનુ જ,
ગુરુ ગમ ચાવી,દુલારે પુછતાછ હોય છે;

આનંદ ની ડુગડુગી માણી શકો છો ક્યાં,
સુખ સાથી મનડુ પ્યારે સનાથ હોય છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431582
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now