મળવું છે મારે તમને એક વાર
કરવી છે દિલની વાતો એક વાર
કહો જો તમે 'તુ જીંદગી છે મારી' એક વાર
તમારા મુખે આ સાંભળી મરવું છે એક વાર
વિચાર્યું હતુ ઘાયલ કરીશ તમને હરણી જેવી અદાઓથી એક વાર
પરંત શિકાર થઈ ગઈ તમારી મારકણી આંખોથી અનેક વાર
#શિકાર

Gujarati Shayri by Tr Mrs Snehal Rajan Jani : 111431556

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now