આજે તો દરેક વ્યક્તિ બની ગઇ છે શિકારી ..હા , અે વાત અલગ છે કે દરેકનો શિકાર અલગ અલગ છે કોઇ માનવતાનો શિકાર કરે છે , તો કોઇ લાગણીનો , કોઇ લક્ષ્મીનો શિકાર કરે છે તો કોઇ ઇમાનદારીનો..!
----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#શિકાર

Gujarati Motivational by Arjunsinh Raoulji. : 111431519

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now