વાત મારી એને સમજાતી નથી,
મજબૂરી છે,કાઈ હું રાજી નથી !

કોક દિવસ તો લે તું મારી ખબર ,
ને હવે તો ઉંમરે જાજી નથી !

ઓરડામાં ખાટલો લાવી દે તું ,
આજ' મા'ને થોડી કે ખાંસી નથી !

ને નજર પણ તારી સામે નહિ કરું,
બેવફા છે તું સનમ, પ્રેમી નથી !

સાવ ખોટા આંસુઓ ના પાડ તું,
આતે સાચા પ્રેમનું પાણી નથી !

Gujarati Poem by Chirag Vora : 111431482

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now