સાચું કહું,
તો મને માણસોની આંખોમાં વિષ દેખાય છે પણ જીભ માં જાણે મધ...
સાચું કહું,
તો જીભની મીઠાશ થી તો પીગળી જવાય છે Bindu A.
પણ આંખોના વિષ થી તો સળગી જવાય છે
સાચું કહું,
તો નથી સમજાતી આવી ચાલાકી તેમ છતાં જતું કરી દઉં છું...
સાચું કહું,
તો ભગવાને બનાવેલા જાણે ભગવાનને બનાવતા શીખી ગયા છે...
સાચું કહું......