પહેલાંના સમયમાં રાજાઓ હતા શોખીન શિકારના,
હવે જમાનો બદલાયો છે,
અને થ‌ઇ રહ્યા શિકાર કૂમળ બાળકીઓના,
અમુક ચારિત્ર્યહીન લોકોના લીધે!
#શિકાર

Gujarati Thought by Maitri Barbhaiya : 111431385

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now