#શિકાર

મનના ઘોડા કલ્પના માં, કર્યો શિકાર નજરમાં,
ઈન્દ્રિયો અભિમુખ ભોગવે, ભોક્તા સફરમાં;

બાંધી ચૈતન્ય ઋણથી, ફેડવા કર્મ બંધન અહીં,
ખેલ શિકાર શિકારીનો, જિજિવિષા સફર માં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111431290

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now