ફક્ત ફુલો જેવા બની ને, મહેંકી જવાનું છે,
મોરના જેવો ટહૂકો, દિલ ગહેકી જવાનું છે;

સ્વર માધુર્ય કેળવીને, મીઠા બની જવાનું છે,
વસંત જેવી થાય જીંદગી, ટહુકી જવાનું છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111430964

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now