ચલી.  રેલ  ગાડી,  સરર સરર;
મુસાફરી  મન  ની ,  ખરર ખરર;

ગુંજે મન તૃષ્ણા માં  ,  ટરર ટરર
ઉડાન ભરી સંકલ્પે,    ફરર ફરર;

પછી પામતુ સુખદુઃખ જગ માહી,
ને પસ્તાવુ  દિલથી ,  અરર અરર;

લૂંટાવી જગતમાં,   પામ્યા કશું ના,
છૂટી   જાય   ગાડી,.   ડગર ડગર;

હું આનંદ ભૂલ્યો સ્વરૂપ છે જ મારૂં
જનમ મરણ ચક્કર.   ,ચકર ચકર;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111430861

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now