શબ્દની આ સફર  મારી,
શબ્દની આ કબર મારી;

સ્વર વ્યંજનની ગોઠવણી,
છંદબદ્ધ છે, અફર મારી;

પ્રાસ અનુપ્રાસ જોડતી,હા
શેરિયત માં,જબ્બર મારી ;

ગોતુ મારી, ગૂઢતા મા,
લક્ષાર્થ ની ,ખબર મારી;

તાલ મેલ લય , કાફિયા ને
એ રદીફે , ખબર મારી.

દર્દ ઝખમો , હોય મલમી,
હુંફ ને પ્રેમની , સફર મારી;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111430860

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now