#દિલ ના હસીન ચમન માં
ખીલ્યું છે પુષ્પ એક પ્રેમ નું

લઇ ન જાય કોઇ ચુટીંં ને
સાંચવું તો સાંચવું હવે કેમ નું ?

ખીલ્યું છે પુષ્પ એ જેના માટે
માંગે છે #દિલ એ તો પ્રેમ ના સાટે

આપી દઉં જો #દિલ હું એને
શું ખબર એ નહીં તોડે #દિલ ને ?

...✍️વિ. મો. સોલંકી "વિએમ"
#દિલ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111430202

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now