આ વખત નો વરસાદ નથી છોડ્યો,
દિલ નો એકેય ખૂણો ખાલી નથી છોડ્યો,
ઠસોઠસ ભરી છે મેં મહોબ્બત ને
ઉદાસી ને પ્રેમ કરવાનો મોકો નથી છોડ્યો.

Gujarati Romance by Chirag Vora : 111429994

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now