Gujarati Quote in Hiku by Anil Bhatt

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ તો દીધું
તેનું દિલ લઈને
પ્રેમ આ જ ને?

દિમાગ બંધ!
જો પ્રેમ કરવો છે!
ખિસ્સા ભરેલા!

અઢી અક્ષર
ના મળ્યા દિલ માં
આવા સનમ!

ભાષા જૂની છે.
દિલ વાળા સમજે
પ્રેમ હોય તો!

દિલ ની વાત
દિલમાં રહી ગઈ!
પરણી ગઈ!
#દિલ

Gujarati Hiku by Anil Bhatt : 111429773
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now