છોકરાઓ પોતાનો પ્રેમ વ્યક્તિ કારવામાં નબળા હોય છે.. એટલે મારી સલાહ છે કે મા-બાપ તરફ દોડો એમને "લવ યું" કહો અને પછી કહેજો.. " આટલાં વર્ષ દ્રઢ મને સહન કર્યા એ માટે ખુબખુબ થેક્સ માબાપ ખુશ થઈ જશે.. અને તમને એમને સમજવામાં બીજા 10 વર્ષ મહેનત નહિ કરવી પડે..
HAPPY MOTHER'S DAY