સ્ત્રી નાન પણ થી લઈ ને લગ્ન થાય તયાં સુધી પોતાના માં-બાપ કહે એમ કરવાનું અને સાંભળવાનું.
લગ્ન થાય અને છોકરો ના થાય તયાં સુધી પતિ નું સાંભળવાનું.
છોકરો થાય એટલે એનું પણ સાંભળવાનું.
અને છેલ્લે સાસુ -સસરા કઈ પણ કહે તો એનું પણ સાંભળવાનું.
અને તો પણ સ્ત્રી ને એક પણ શબ્દો બોલી શકાય નહિ.
પોતાની આખી જિંદગી આવી રીતે વિતાવે છતાં સમાજ કહે કે.... સ્ત્રી ને સાંભળવી બહુજ અઘરી છે.
#સાંભળવુ