જ્યારે આપણે બહાર ની દુષ્ટતા શોધવામાં વ્યસ્ત રહીએ છીએ
કયારેક પોતાની અંતર આત્મા નો અવાજ સાંભળી લેજો
ક્યાંક એ દુષ્ટતા અંદર જ તો હાજર નથી ને
#દુષ્ટતા

Gujarati Quotes by Heena U Pancholi : 111428140

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now